Wednesday 25 July 2012

સર્જન


                    માનવજીનની તમામ પ્રવૃત્તિઓનું અંતિમ લક્ષ એ આનંદની પ્રાપ્તિ હોય છે.  એ નિઃશંક વાત છે. આમ, તો માનવી આજના યુગમાં આનંદપ્રાપ્તિના અનેકાનેક સાધનો છે, પણ સર્જનનો આનંદ તે સર્વમાં શ્રેષ્ઠ છે. શાળા કક્ષાએ બાળકો માટે સર્જનની વિશાળ તકો રહેલી છે, એ પછી ચિત્ર હોય, માટીકામ હોય, કાગળકામ હોય કે પછી વિવિધ છાપ ઉપસાવવાનું કામ હોય આ સર્વ સર્જન બાળકોમાં છુપાયેલી સર્જન શક્તિને વિકસાવવાની સાથે સાથે સર્જનના આનંદમાં આળોટવાની તક પણ આપે છે. આવા જ સર્જનમાં તન્મય અમારી શાળાના બાળકો નીચેની તસવીરોમાં જોઈ શકાય છે.

માટીકામ

(માટીના રાજા, માટીનું જ સૈન્ય, માટીનાં માણસો, માટીનાં જ પ્રાણીઓ, માટીની જ ઘરવખરીને એવું તો ઘણું બધું..........)

બાળરાજ્યના રાજા સૈનિકો સાથે રણમેદાનમાં..........
The King Maker
માટીની દુનિયા..........
મૃત્યુ લોકની માટી માંથી.....
બાળકોની અમૂર્ત કલ્પનાનું મૂર્ત રૂપ.........
માટીકામની મજા...
માટીકામની મજા.....


માર્ગદર્શન આપતા શાળાના શિક્ષકશ્રી અરવિંદભાઈ પરમાર.......

આ અમારી ઘરવખરી.....
માટીકામની મજા.....








મારું રમકડું મારું જ સર્જન.....
વક્રતુંડ મહાકાય.......
મારું સર્જન
કાચું  કામ.....

         આપને અમારાં બાળકોનું સર્જન કેવું લાગ્યું તે આપ આપના માહમૂલા પ્રતિભાવો થકી અમને જણાવશો તો અમારો અને અમારાં બાળકોનો ઉત્સાહ વર્ધન થશે. 
         
અન્ય સર્જન હવે પછી નવી પોસ્ટમાં............................. ટૂંક સમયમાં (સર્જન-2)

No comments:

Post a Comment